Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Avrodho Ni Aarpaar
A.G.Krishnamurthy
Author A.G.Krishnamurthy
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351227038
No. Of Pages 95
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 120.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1400_avarodhoarpar.Jpeg 1400_avarodhoarpar.Jpeg 1400_avarodhoarpar.Jpeg
 

Description

Dhirubhai Ambani Avarodhoni Aarpar



ધીરુભાઈ અને રિલાયન્સને એટલી જબરદસ્ત સફળતા મળી છે કે મોટા ભાગના લોકો તેમની સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના ચળકાટથી આગળ કશું જોઈ શકતા નથી. ધીરુભાઈને સફળતા કંઈ સહેલાઈથી પ્રાપ્ત થઈ નહોતી. સફળતા માટે તેમણે એક લાંબી અને કઠીન લડાઈ લડવી પડી હતી. તેના કારણે આપણે સૌ, ધીરુભાઈ પોતે જ કહેતા હતા તેમ 'ખુલ્લી આંખે સપના જોવાની હિંમત' કરી શકીએ છીએ. આ પુસ્તકમાં માત્ર સપનાંઓની વાતો નથી, પણ સપનાંઓને સાકાર કરવા માટે તમારે કેવી આકરી મહેનત કરવી પડે છે તેની પણ કથાઓ છે. ધીરુભાઈના માર્ગમાં અનેક અવરોધો આવ્યા હતા. જબરદસ્ત ગતિથી આગળ વધી રહેલા ધીરુભાઈને પાડી દેવાશે એવી વ્યર્થ આશાથી તેમના કેટલાક હરીફોએ ઇરાદાપૂર્વક માર્ગમાં આડશો ઊભી કરી હતી. કેટલીક તકલીફો નસીબને કારણે આવી હતી. મારા કે તમારા જેવા લોકો થોડી મુશ્કેલીઓનો મુકાબલો કરીને પછી હારીને જુદા માર્ગે જતા રહે. પરંતુ ધીરુભાઈ કદી પોતાના માર્ગમાંથી ચલિત થયા નહોતા અને જેટલા પણ અવરોધો આવ્યા તેની આરપાર નીકળી ગયા. આ મક્કમ મનોબળને કારણે આખરે તેમને સફળતાનું ફળ મળ્યું. આ કથા છે આશા અને આત્મવિશ્વાસના વિજયની,ઔજેના દ્વારા ધીરુભાઈ નીકળી ગયા, અવરોધોની આરપાર.

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Mara Anubhavo
    Price: रु 225.00
  • Vyathana Vitak
    Price: रु 180.00