Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Chando Ugyo Chowkma
Shahbuddin Rathod
Author Shahbuddin Rathod
Publisher Image Publication
ISBN
No. Of Pages 220
Edition 2014
Format Hardbound
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635522261346564512.jpg 635522261346564512.jpg 635522261346564512.jpg
 

Description

Chando Ugyo Chowkma By Shahbuddin Rathod

 

ચાંદો ઉગ્‍યો ચોકમાં

શાહબુદ્દીન રાઠોડ

બૈરૂ કીધામાં ન હોય, છોકરો મુરખ હોય, લેણિયાત માથા પકવતા હોય ત્‍યારે સુખી કેમ થવું?: હસો, હસાવો અને હસી નાખો... સુખી થશો . શાહબુદ્દીન રાઠોડનું પુસ્‍તક - ‘ચાંદો ઉગ્‍યો ચોકમાં': બૈરૂ કીધામાં ન હોય, ધણી હારે ધડાકા લેતુ હોય, છોકરા મૂરખ હોય, બાપના કીધામા ન હોય, લેણીયાત દિવાળીના દિવસોમાં ગરવા સાથે રૂખડીયો ઝળુંબી રહ્યો હોય એમ ઝળુંબી રહ્યા હોય, નોકરીમાં કામનો બોજ શેઠ વધાર્યે જતો હોય, બે છેડા ભેગા કરવા મુશ્‍કેલ હોય, દરદ ધીરેધીરે આયખુ પૂરૂ કરવા મથતા હોય એવા સંજોગોમાં ખુશી થાવું શી રીતે?: જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડુ ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખીય આલમનો છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું
 

રજનીશજીની માર્મિૈક હાસ્‍ય જગાવતી આ વાત આવા જ એક માર્મિક હાસ્‍યના ઊંચા દરજ્‍જાના સર્જક અને મોં પર સ્‍વસ્‍થતા રાખી આપણને  પેટ પકડી  હસાવી દે એવા વક્‍તાને પ્રસિદ્ધ હાસ્‍યકાર શાહબુદિ્‌ન રાઠોડની વાત આવે એટલે ડાયરા અને કેસેટો દ્વારા એને ન ઓળખતો  હોય એવો ગુજરાતી મળવો મુશ્‍કેલ. એમને સાંભળતા જ સમજાય જાય કે આ કોઇ નાના - મોટા જોક્‍સ કહેનાર હાસ્‍યકલાકાર નહિ પણ વિશ્વાસસાહિત્‍યના ભરપુર વાચક અને કેટલીય બારીક અને  માર્મિક તત્‍વજ્ઞાનથી સભર વાતો પોતાનો વકતવ્‍યમાં વણી લેનાર અત્‍યંત સંસ્‍કારી કલાકાર છે. આવો તેમનો પરિચય ‘ચાંદો ઉગ્‍યો ચોકમાં' ની પ્રસ્‍તાવનામાં સ્‍વ. સુરેશદલાલ આપે છ અને જણાવે છે કે સંગીતકાર કલ્‍યાણજીભાઇ પાસે રેર સેન્‍સ ઓફ હ્યુમર છે. (હતી) તે ખુદ અનેકને હસાવતાં પણ તેમને પહેલીવાર બેફામ અને  ચિક્કાર હસતાં શાહબેદીન રાઠોડના કાર્યક્રમમાં જોયેલાં. ‘ચાંદો ઉગ્‍યો ચોકમાં' શાહબુદીન રાઠોડના નિબંધોનો સંગ્રહ છે. જેમાંનાં નિબંધો તમને ઝા..ઝુ  હસાવશે, ઘણું શીખવશે, થોડું રડાવશે ય ને જરા પશવશે પણ  તમારા ભીતરને ક્‍યાંકને ક્‍યાંક સ્‍પર્શી જશે જરૂર.----- પરેશ રાજગોર
 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00