ચીકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર Chicken Soup For The Indian Mother Soul (Gujarati Translation) માતૃત્વની ભાવનાને ઉજાગર કરતી અને હૃદયના દ્વાર ખોલી નાખતી એકસો એક ટૂંકી વાર્તાઓ જેક કેન્ફીલ્ડ* માર્ક વિક્ટર હાન્સેન* રક્ષા ભારડિયા સાચે જ કંઇક એવું છે માતૃત્વમાં, જે એક સામાન્ય સ્ત્રીને અસાધારણ વ્યક્તિ બનાવે છે.' ચીકન સૂપ ફોર ધ સોલ: ભારતીય માં' એ અસાધારણ માતૃત્વને અંજલી આપે છે.જેમાં એક નિષ્ણાત, દયાળુ, પોષણ આપનાર, માર્ગદર્શક, કુશળ રસોઈ કરનાર અને સલાહકાર સમાયેલા છે. સ્ત્રીઓ એમના અત્યંત અંગત પ્રશ્નો અહીં વર્ણવે છે, ગર્ભ ધારણ કરવાના, બાળકને લગભગ ગુમાવી બેસવાના , ચમત્કારોના સાક્ષી બનવાના અને દાદીમાં-નાનીમા થવાના મોભાને માન અપાવવાના, હિંમત, સમર્પણ અને ભક્તિની વાર્તાઓ આ પુસ્તકમાં રજુ કરવામાં આવી છે, જે માતૃત્વના વાત્સલ્યને, લોકોના હૃદયમાં અને જીવનમાં સ્પર્શ કરે છે.અને સાચવી રાખે છે.