ડાયલોગ અવસર - દિનેશ કાનાણી
મૌનનો મહિમા અને શબ્દનો ઉત્સવ
ભેટ આપવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક
Dialogue Avasar (Gujarati) by Dinesh Kanani
બધું ગમે અને બધાને ગમે એવું બહુ ઓછું બનતું હોય છે, પહેલાથી છેલ્લા પાના સુધી, લીટીએ લીટી અને શબ્દ શબ્દ ગમે... વાંચનાર ગમે તે વય,કક્ષા કે સ્તરના હોય બધાને ગમે... એ તો અનોખો સુખદ સંયોગ કહેવાય, ક્યાંક જ રચાય,ક્યારેક જ સર્જાય...