Emotional Azadi (Gujarati) By Prajvalit
ઈમોશનલ આઝાદી - પ્રજ્વલિત આપણા બધામાં કોમન કોઈ બાબત હોય તો તે છે આપણા 'ઈમોશન્સ'.'ઈમોશન્સ' એટલે કે આપણી ભાવનાઓ,આપણા ઈમોશન્સ જ આપણી આગવી ઓળખ છે.આપણા અસ્તિત્વની કડી છે. ઈમોશન્સ ના હોય તો આપણે નક્કી પેલા સ્ટીલના બનેલા રોબોટ જેવા બની જવાના,ના આંસુની ખારાશ હોય કે ના સ્મિતની મીઠાશ હોય.આ પુસ્તકમાં આપણે આપણા જ ઈમોશન્સને સમજવાના છે.સમજીને તેમની ગુલામીમાંથી કઈ રીતે આઝાદ થવાનું છે એ શીખવાનું છે.આપણી જીંદગી આપણા ઇમોશનલ ડીસીઝન પર ઘડાય છે.