Faster Tamari Digital Life Sudharvana 100 Rasta by Ankit Fadia
ફાસ્ટર : તમારી ડિજિટલ લાઈફ સુધારવાના 100 રસ્તા
અંકિત ફડિયા
આપણા મોબાઈલ ફોન્સ, ટેબ્લેટ્સ અને કમ્પ્યુટર્સ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યા છે પરંતુ તેનો મહત્તમ ઉપયોગ કરવાનું આપણામાંથી કેટલા જાને છે ?
એવી બધી જ ટિપ્સ અને ટ્રીક્સ આ પુસ્તકમાં સામેલ છે જે તમને તમારા ઈમેલ્સ,કમ્પ્યુટર્સ, સોશિયલ નેટવર્ક્સ, વીડીયો સાઇટસ અને અન્ય દરેક ડીજીટલ વસ્તુમાંથી મહત્તમ પરિણામો મેળવી આપે છે. પ્રસ્તુત પુસ્તક તમારું ડિજિટલ જીવન વધુ કાર્યદક્ષ અને વધુ ઝડપી બનાવી આપશે
* ભવિષ્યના સમયે ઈમેલ મોકલો
* તમારા મોબાઈલ ફોન પર એક નકલી ઇનકમિંગ કોલ કરાવો
* છેતરનારા સાથીને રંગે હાથે પકડી પાડો
* તમારી ગાડી ક્યાં પાર્ક કરી છે તે યાદ રાખો
* તમારા બાળકને અયોગ્ય વેબસાઈટસ સુધી પહોંચતા રોકો
* મોબાઈલ અમુક કામ જાતે જ કરે તેવું ગોઠવો
* ફોટોગ્રાફસની અંદર ફાઈલસ છુપાવો
* મોટી સાઈઝની ફાઈલ્સ ઈમેલ એટેચમેન્ટ તરીકે મોકલો
|