GPSC વર્ગ 1 અને 2 પ્રિલીમ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસ 1 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા - જગદીશ પટેલ
GPSC Varg 1 ane 2 Prelim Pariksha Mate Samanya Abhyas 1 Samanya Bauddhik Kshamta (New Syllabus Latest Edition 2018) By Jagdish Patel
• તાર્કિક કસોટીઓ • સંખ્યાત્મક અભિયોગ્યતા • ધોરણ 5 થી 10 સુધીના ગણિત વિષયના પાયાના સિદ્ધાંતોની સરળ સમજૂતી,ઉદાહરણ અને સ્વાઘ્યાયના પ્રશ્નો ઉકેલ સહિત • ઝડપી ગણતરી અંગેની પદ્ધતિઓનો સમાવેશ • અગાઉની પરીક્ષાનું પ્રશ્નપત્ર • કુલ 3100+ પ્રશ્નો (સમજૂતી સાથે)