Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Get Smart (Gujarati Edition)
Brian Tracy
Author Brian Tracy
Publisher Jaico Books
ISBN 9789386348029
No. Of Pages 166
Edition 2024
Format Paperback
Language Gujarati
Price रु 199.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636321470480464545.jpg 636321470480464545.jpg 636321470480464545.jpg
 

Description

Get Smart (Gujarati Edition) By Brian Tracy

 

ગેટ સ્માર્ટ (જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહત્તમ મહેનતાણું મેળવતા સૌથી સફળ વ્યક્તિઓની માફક વિચારો અને વર્તો )

 
બ્રાયન ટ્રેસી 
 
 
વ્યવસાયમાં અને જીવનમાં આગળ વધવા માટે તમારે સ્માર્ટ બનવું જ પડશે જેમ વસ્તુઓ બદલાય છે અને પરિવર્તન આવે છે, તમારે તમારા મગજને હળવેથી ટપારવાની અને તમારી તકોને તમે મહત્તમ કેટલી વિસ્તારી શકો તેની ખાતરી કરવા હોશિયારીપૂર્વક કેવી રીતે વિચારવાનું તે શીખવે છે.
 
તમારું ધ્યેય ગમે તે હોય : એ વેચાણ વધારવાનું હોય, વધારે સારી વ્યવસાયી યોજનાઓ લાવવાનું હોય અથવા વધારે નાણાં કમાવવા સરળ માર્ગો શોધવાનું હોય, સ્માર્ટ બનો! તમારી અંગત અભિવ્યક્તિને સીધી ઉપર લઇ જશે ! આ પુસ્તક આપને ઉપયોગી થશે 
 
> પરિણામો મેળવવા માટે કેવી રીતે વિચારવું તેના વિશે મગજ અંગેના નવીનત્તમ શંસોધનો 
> વ્યવહારુ, સમજવામાં સરળ સલાહ અને તાત્કાલિક અમલમાં મૂકવા લાયક પગલાં અને ક્રિયાઓ 
> યોગ્ય રીતે વિચારવા અને એક ઉજ્જવળ ભવિષ્યના સર્જનમાં મદદ કરવા મગજને કેવી રીતે તાલીમ આપવી 
 
બ્રાયન ટ્રેસી જાણીતા મોટિવેશનલ લેખક છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યવસાય ગુરુ, વક્તા, લેખક અને ઉત્પાદ્કતાના નિષ્ણાત બ્રાયન ટ્રેસીએ તમારી નકારાત્મક વિચારસરણીને કેવી રીતે જાણવી અને તમારા મગજ પાસેથી એની મહત્તમ શક્તિ પ્રાપ્ત કરવા મગજનો પ્રોગ્રામ કેવી રીતે બનાવવો તેની પ્રયુક્તિઓ વિકસાવી છે.
 

Subjects

You may also like
  • Chanakya Niti Shastra
    Price: रु 100.00
  • Chanakyaniti
    Price: रु 150.00
  • Aagal Vadho Seema Paar
    Price: रु 150.00
  • Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
    Price: रु 250.00
  • Self Motivation
    Price: रु 80.00
  • Sanyasi Jemne Potani Sampatti Vechi Naakhi
    Price: रु 225.00
  • Tamara Mrutyu Par Kon Aasu Sarse (Gujarati Translation of Who Will Cry When You Die)
    Price: रु 225.00
  • Man Je Mane Na Har [Gujarati Translation of Invincible Thinking]
    Price: रु 199.00
  • Maaro Vahalo Paiso
    Price: रु 299.00
  • Power Of Positive Thinking (Gujarati Translation)
    Price: रु 275.00
  • Antar No Ujaas
    Price: रु 80.00
  • Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job)
    Price: रु 175.00