Postman ane Mail Guard Bharti Pariksha Mate Practice Work Book (Latest Edition 2016)
ભારતીય પોસ્ટ વિભાગ ગુજરાત સર્કલ ડાયરેક્ટ ભરતી પોસ્ટમેન અને મેલગાર્ડ ભરતી પરીક્ષા ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન/મેઈલ ગાર્ડની ડાયરેક્ટ ઓનલાઈન ભરતી યોજાનાર છે.ધોરણ 10 પાસ તથા સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવારો ભરતી લાયક ગણાશે
પુસ્તકની વિશિષ્ટતાઓ : અભ્યાસક્રમ અનુસાર
· ભાગ:1 જનરલ નોલેજ-25 માર્ક્સ
· ભાગ:2 ગણિત- 25 માર્ક્સ
· ભાગ:3 અંગ્રેજી - 25 માર્ક્સ
· ભાગ:4 ગુજરાતી- 25 માર્ક્સ
ઉમેદવારોની પસંદગી માટે પોસ્ટ વિભાગ દ્વારા Aptitude/Written ટેસ્ટ યોજવામાં આવશે આ ટેસ્ટ નો સમયગાળો 2 કલાકનો રહેશે અને કુલ ગુણ 100 રહશે આ Aptitude/Written પરીક્ષાનું વિષય વસ્તુ આ મુજબ રહેશે (1) જનરલ નોલેજ : 25 પ્રશ્નો/ 25 ગુણ (2) ગણિત : 25 પ્રશ્નો/ 25 ગુણ (3) અંગ્રેજી : 25 પ્રશ્નો/ 25 ગુણ (4) પ્રાદેશિક ભાષા (ગુજરાતી) :25 પ્રશ્નો/ 25 ગુણ