Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sankalpnu Sukan
Shailesh Sagparia
Author Shailesh Sagparia
Publisher Wonderland Publication
ISBN 9789380517193
No. Of Pages 220
Edition 2015
Format Paperback
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635248479086531417.jpg 635248479086531417.jpg 635248479086531417.jpg
 

Description

સંકલ્પનું સુકાન - શૈલેષ સગપરિયા

Sankalp nu Sukan by Shailesh Sagpariya


જીવનના મહાસાગરના ઝંઝાવાતોને પર કરી મંઝીલે પહોચવાનો જોમ અને જુસ્સો પૂરી પડે તેવી ૧૦૧ બોધકથાઓનો અનોખો સંગ્રહ

શૈલેષ સગપરિયાના પ્રથમ બેલ્ટસેલર પુસ્તક ‘પ્રેરણાની’ પતવારની’ જેમ આં પુસ્તક પણ અનેક રીતે અનોખું છે.

અહીં સમાયેલી મોટાભાગની બોધકથાઓ આપને અજાણી લાગશે કેમકે મોટાભાગની બોધકથાઓ ક્યાંક વાંચેલી કે ક્યાંક સાંભળેલી નથી પરંતુ લેખકે પુસ્તકો, મેગેઝિન, પોતાના જીવનના અનુભવો, મહાપુરુષોના જીવનના અભ્યાસ, વગેરે પરથી તૈયાર કરેલી છે. અહીં આપને જાણીતા નામોની પ્રેરણાત્મક બોધકથાઓ ઉપરાંત કેટલાંક અજાણ્યા નામોએ સંકલ્પના સહારે મેળવેલી સિદ્ધિઓની ઝલક પણ મળશે.


આ કથાઓનું પ્રસ્તુતીકરણ પણ એકદમ સરળ અને રસાળ છે જે કોઈપણ વય અને વર્ગના વાંચકને અચૂક પસંદ પડશે.

પુસ્તકના પાને શબ્દોના સથવારે હિરા-મોતી જડી શકાય ? જો આ બાબતમાં શંકા હોય તો આં પુસ્તકોના પાનાં ઉથલાવો. દરેક કથાના અંતે ભારત જ નહીં પણ જગતના પ્રાચીન વારસા સમી સંસ્કૃતના સુભાષિતો રૂપી હિરા-મોતી આપને પુસ્તકમાં વિખરાયેલા જોવા મળશે.

Subjects

You may also like
  • Chanakya Niti Shastra
    Price: रु 100.00
  • Chanakyaniti
    Price: रु 150.00
  • Aagal Vadho Seema Paar
    Price: रु 150.00
  • Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
    Price: रु 250.00
  • Self Motivation
    Price: रु 80.00
  • Sanyasi Jemne Potani Sampatti Vechi Naakhi
    Price: रु 225.00
  • Tamara Mrutyu Par Kon Aasu Sarse (Gujarati Translation of Who Will Cry When You Die)
    Price: रु 225.00
  • Man Je Mane Na Har [Gujarati Translation of Invincible Thinking]
    Price: रु 199.00
  • Maaro Vahalo Paiso
    Price: रु 299.00
  • Power Of Positive Thinking (Gujarati Translation)
    Price: रु 275.00
  • Antar No Ujaas
    Price: रु 80.00
  • Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job)
    Price: रु 175.00