Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Vechti Vakhate Rakho Vat, Service Aapo Fatafat
Jagdish Joshi
Author Jagdish Joshi
Publisher Zondervan
ISBN 9789380517025
No. Of Pages 110
Edition 2010
Format Paperback
Language Gujarati
Price रु 125.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5449_vechtivakhtevat.Jpeg 5449_vechtivakhtevat.Jpeg 5449_vechtivakhtevat.Jpeg
 

Description

વેચતી વખતે રાખો વટ, પણ સર્વિસ આપો ફટાફટ

 

જગદીશ જોષી

અનુવાદક : સોનલ મોદી

 

તમે સેલ્સમેન છો? તો ગભરાવા જેવું નથી. પૃથ્વી પરનો આ સૌથી જૂનો વ્યવસાય છે. વેચાણ કરવું સહેલું નથી. જો કે, હાલના સમયની માંગ મુજબ સારા સેલ્સમેનને મોં માંગ્યા પગારની નોકરીઓ પણ મળે જ છે. બસ, તો રાહ શેની જુઓ છો? અહીં તમારે અમર્યાદ વેચાણ કરવાનું છે, પરંતુ સામે અતૂલ્ય સેવા પણ આપવાની છે.

 

ઉત્તમ સેલ્સમેન બનવું સહેલું નથી. આ એક કામ એવું છે કે જેમાં તમારે જ તમારા ભાગ્યવિધાતા બનવું પડે . વેચાણ એ વિજ્ઞાનનો નિયમ નથી, પણ એક કલા છે. દરેકને એ કલા સાધ્ય હોતી નથી. તમે જો ‘વેચાણ’ નો તમારા ધંધા તરીકે સ્વીકાર્યો હોય, તો તમને ખ્યાલ હશે જ, કે તમે એ કલામાં પાવરધા છો. અભિનંદન ! હવે તમારે તમારી એ કલાની ધારને અણી કાઢવાનું કાર્ય કરવાનું છે. પતંગિયું જેમ પુષ્પ તરફ આકર્ષાય, તેમ ગ્રાહકો તમારી તરફ ખેચાઈ આવે તેવું કંઈક કરી બતાવવાનું છે.

 

આ પુસ્તક એવી બારીકાઇભરી ટેકનિકસથી સભર છે, જે તમને સેલ્સની તરકીબો શીખવશે .

 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00