Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mari Atmakatha (Gujarati Translation Of Charlie Chaplin My Autobiography)
Charlie Chaplin
Author Charlie Chaplin
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9788184802351
No. Of Pages 240
Edition 2020
Format Hardbound
Language Gujarati
Price रु 280.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635312845595719136.jpg 635312845595719136.jpg 635312845595719136.jpg
 

Description

Mari Atmakatha (Gujarati Translation Of Charlie Chaplin My Autobiography)

મારી આત્મકથા

આઈઝેનસ્ટેને  લેખના અંતે લંડનના  'સ્કેચ ' કે ગ્રાફિક માં અતિલોકપ્રિય થયેલા ફોટોગ્રાફનો ઉલ્લેખ કર્યો છે.લંડનના બોન્ડ સ્ટ્રીટ ,સ્ટ્રેનડ કે પીકાડીલી સર્કલ પરના ધોધમાર ટ્રાફિકની એક તસવીરની એમાં વાત છે. બોબીના હાથના ઇસારે સહસા  ધોધમાર ટ્રાફિક થીજી જાય છે. એ તસવીરની નીચે ટાઈટલ છાપેલું  હતું: સ્ટોપ ફોર હીઝ હાઈનેસ ધ ચાઈલ્ડ.એક બાળક રસ્તો ક્રોસ કરી રહયું છે.વાહનોનું પુર,એક પછી બીજી પગથી પસાર ન કરે,હીઝ   હાઈનેસ ધ બેબી , ત્યાં સુધી વિનમ્રભાવે પ્રતીક્ષા કરતુ થભી ગયું છે. આઈઝેનસ્ટેન કહે છે કે  ચેપ્લિન વિશે,એના ચલચિત્રો વિશે,સામાજિક - નૈતિક અભિગમ દાખવવા જતી પોતાની જાતને જ કહેવાનું મન થાય છે ' સ્ટોપ ફોર હિઝ હાઈનેસ ધ ચાઈલ્ડ'.

પછી એ સામાજિક-નૈતિક અભિગમ ગમે તેવા વિશાળ અને ઊંડા અર્થને વ્યક્ત કરતો હોય તો પણ સ્ટોપ.હીઝ હાઈનેસ જેવા છે તેવા સ્વરૂપે એમને સ્વીકારીએ એમ આઈઝેનસ્ટેનેલેખના અંતે લખે છે.બાળકની સામાજિક,નૈતિક,પ્રાદેશિક વગેરે મૂલ્યોથી મુક્ત રહેલી ચેતના જેટલી નરવી અને સંવેદનશીલ હોય છે એવી પુખ્ત થયા પછી રહેતી નથી. ચેપ્લિન વિશે  ફ્રેન્ચ નાટ્યકાર,ચલ્ચીત્રસર્જક ઝાં કોક્તોએ કહ્યું છે: he is your good child who puts out his tongue as he works. સત્યજીત રેખે કહ્યું છે કે ચેપ્લિન વિવેચકને એક ક્ષણે સંપૂર્ણ શસ્ત્રહીન કરી નાખે છે અને પછી વિવેચકના સર્વથી અધિક ધારદાર હથિયારોને ચેલેન્જ આપે છે અને સહીસલામત ઊગરી જાય છે.

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00