Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Abraham Lincoln Biography in Gujarati
Pradip Pundit
Author Pradip Pundit
Publisher R.R.Sheth & Co.
ISBN 9789389858143
No. Of Pages 150
Edition 2020
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5552_abrahamlincoln.Jpeg 5552_abrahamlincoln.Jpeg 5552_abrahamlincoln.Jpeg
 

Description

ABRAHAM LINCOLN GUJARATI BIOGRAPHY

 

અબ્રાહમ લિંકન : સંઘર્ષથી સિદ્ધિનું ઝંઝાવાતી જીવન 
 

 
પ્રદીપ પંડિત 
 
 
અમેરિકાના સોળમા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ધોર ગરીબાઈ અને અભાવોમાં જન્મેલા. અબ્રાહમને શિક્ષણના નામે પંદર વરસની ઉમરમાં ફક્ત અક્ષરજ્ઞાન જ પ્રાપ્ત થઈ શક્યું હતું, પરંતુ ભણતરની અદમ્ય ઇચ્છાને લીધે જ તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. ગરીબી તો એટલી હતી કે તે પોતે પોતાની અંકગણિતની ચોપડી પણ ખરીદી શક્યા નહોતા અને પોતાના મિત્ર પાસેથી માંગી લઈ આખેઆખી ચોપડી પોતાની નોંધપોથીમાં ઉતારી લીધી હતી !!! આ પુસ્તકમાં એમના જીવનનો સંધર્ષ, દેશમાં તે વખતની ગુલામીના રિવાજની સામેની લડાઈ, પહેલી વાર તેઓ વિધાનસભાના સદસ્ય બન્યાની હકીકત, ગૃહયુદ્ધનો સામનો કરીને રાજનીતિની ટોચે પહોંચવાની બાબત અને એક વાર નહિ, પરંતુ અમેરિકા ગણરાજ્યના બબ્બે વાર રાષ્ટ્રપતિ બનવાની પ્રેરણાત્મક વાતો સામેલ છે. મક્કમ મનોબળ અને હિંમતથી સફળતા મેળવવાની અનેરી વાતો અહીંથી શીખવા જેવી છે. ભૂખ, ગરીબી અને સગવડોના અભાવના રોદણાં ન રોનાર, જીવનમાં કંઈક "ઔર' કરવાની ખેવના રાખનારા વાંચકો માટે આ અત્યંત પ્રેરણા આપનાર અને માર્ગદર્શક પુસ્તક છે. તમારા બાળકને આ પુસ્તક જરૂર વંચાવજો, જે તેની માટે મહામૂલી ભેટ બની રહેશે.

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 200.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Yogi Kathamrut (Gujarati Translation Of AutoBiography Of A Yogi)
    Price: रु 175.00