અમર ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ - ભારત ભૂષણ
"જો હાજી પણ તમારું લોહી ઉકળી ન ઉઠ્યું હોય તો તે લોહી નહિ પણ પાણી છે."
Amar Krantiveer Chandrashekhar Azad (Biography in Gujarati) By Bharat Bhushan
ચંદ્રશંખર આઝાદનો ભારતની આઝાદીમાં બહુમુલ્ય ફાળો છે. આજે પણ આપણે તેમને ભારતની મહાન સપૂત અન શૂરવીર તરીકે યાદ કરીએ છીએ. ચંદ્રશેખર આઝાદ ભારતની આઝાદીના મહાન ક્રાન્તિકારી હતા. આ પુસ્તક તેમણે જીવનમાં કરેલ સંઘર્ષ, અંગ્રેજો સામેની તેમની લડાઈ, તેમની બહાદુરી વગેરે વિશે જીણવટપૂર્વક અને તથ્યતાપૂર્વક વાત કરે છે. ચંદ્રશેખર આઝાદના જીવનના અનેક મહત્ત્વના પાસાં આ પુસતક ખોલી આપશે.