Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Bhartiya Commodity Bazaar Nu Maargdarshan
Jitendra Gala,Ankit Gala
Author Jitendra Gala,Ankit Gala
Publisher Buzzing Stock
ISBN
No. Of Pages 176
Edition 2007
Format Paperback
Language Gujarati
Price रु 185.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
599_commodity.Jpeg 599_commodity.Jpeg 599_commodity.Jpeg
 

Description

ભારતીય કોમોડિટી બજારનું માર્ગદર્શન - અંકિત ગાલા, જીતેન્દ્ર ગાલા

ભારતમાં કોમોડિટીનો વેપાર એ બહુ જ જુનો વિચાર છે. હજી હમણાં સુધી કોમોડિટીનો વેપાર ચોક્કસ વિસ્તારોમાં છૂટો છવાયો થતો આવ્યો છે.કોમોડિટીના વેપારને હવે એક છત્ર હેઠળ લાવવામાં આવ્યો છે. વાયદા બજાર પંચની નજર હેઠળ તેનો વેપાર ચાલી રહ્યો છે. કોમોડિટીના માર્કેટના અને ફોરવર્ડના કોન્ટ્રાકટ હવે રાષ્ટ્રીય સ્તરે થવા લાગ્યા છે. અત્યારે કોમોડિટીના ઓનલાઇન કામકાજ કરનારા એક્સચેન્જોમાં એનસીડીઈએક્સ, એમસીએક્સ અને એનઅમસીઈનો સમાવેશ થાય છે.

અનુક્રમ :

મૂડીરોકાણ અંગે પાયાની બાબતો

કોમોડિટી બજારનો પરિચય

ભારતમાં કોમોડિટી એક્સચેન્જો

નિયંત્રણ માટેનું માળખું

કોમોડિટીના ડેરીવેટીવ્ઝ માર્કેટ

કોમોડિટી માર્કેટના જાણવા જેવા શબ્દો

કોમોડિટીની યાદી

કોમોડિટીમાં ટ્રેડિંગ કેવી રીતે કરવું ?

કોમોડિટીના માર્કેટમાં પ્રવેશ કેવી રીતે કરશો ?

કોમોડિટીના ભાવને અસર કરતા પરિબળો

કિલયરિંગ અને સેટલમેન્ટ

રોકાણકારોની ફરિયાદ અને લવાદ

વેચાણવેરાની અસર

 

 

 

 

Also Available In * English * Hindi

 

 

 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00