Ek Sadhikani Jeevan Yatra (Gujarati Translation of The Spirits Pilgrimage) By Madeleine Slade
એક સાધીકાની જીવનયાત્રા અરબી સમુદ્રને કિનારે એ એક એકાંત સ્થળ હતું,ઉછળતા મોજની ફરફર વચ્ચે ઉભી ઉભી હું એ વિશાળ તોફાની મહાસાગર તરફ તાકી રહી હતી એટલામાં એક એકાકી શુભ શ્વેત પક્ષી પાણી પરથી ઉડતું પસાર થયું,તે ક્ષણે એ પક્ષી સંસારના સાગર પરથી પસાર થતા શાંત અને અલિપ્ત આત્માના પ્રતીકરૂપ મને લાગ્યું