યુરોપનો ઇતિહાસ (1789-1950) - દેવેન્દ્ર ભટ્ટ
Europeno Itihas 1789 Thi 1950 (Gujarati) By Devendra Bhatt ફ્રાન્સની રાજ્યક્રાંતિથી માંડીને ઈ.સ.1950નો સમય યુરોપીય ઇતિહાસમાં અસાધારણ મહત્વ ધરાવે છે.આ પુસ્તક વિદ્યાર્થીઓ તેમજ આધુનિક યુરોપનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા સામાન્ય વાચકો,ઉભયને ઉપયોગી થશે.