ગણિતજ્ઞ કાપરેકર (જીવન અને કાર્ય) - દિલીપ ગોટખિંડીકર
Ganitagya Kaparekar Jivan ane Karya (Gujarati Biography) By Dilip Gotkhindikar
અચળાંક,હર્ષદ સંખ્યા,ડેમલો સંખ્યા,સ્વયંભૂ અને સંગમ સંખ્યા,દત્તાત્રય સંખ્યા,વિજય સંખ્યા...આ બધા તેમનાં અદભુત કામ ની યાદી છે.પુસ્તકમાં એક પ્રકરણ કાપરેકરે વર્ણવેલી 'ઝડપી ગણતરીની યુક્તિઓ' પર છે જે ગણિત પ્રત્યેનો રસ વધારવામાં ઉપયોગી થશે.