Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Garbhasamhita Part -2
Arkesh Joshi
Author Arkesh Joshi
Publisher Prabhutva Vikas Trust
ISBN
No. Of Pages 160
Edition 2014
Format Paperback
Language Gujarati
Price रु 160.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635940488325417735.jpg 635940488325417735.jpg 635940488325417735.jpg
 

Description

પ્રાચીન અર્વાચીન ગર્ભવિજ્ઞાન

 

ગર્ભસંહિતા ( ભાગ -2 )

 

અર્કેશ જોશી

 

 

'ગુજરાત સમાચાર' ની બુધવારની પૂર્તિ 'શતદલ' માં પ્રગટ થયેલ ગર્ભસંહિતા'ના લેખોની શ્રેણી ( ભાગ -૨ )

સુપ્રજનનશાસ્ત્ર જેવા સમગ્ર વિશ્વમાં વણખેડાયેલા વિષય વિશે આટલું ઊંડું અને વિસ્તૃત સંશોધન ક્યાંય થયું નથી .

" બાળકને ગર્ભમાંથી શિક્ષણ મળે તો શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય "

ગર્ભાવસ્થામાં બાળકને સંસ્કારનું પ્રદાન એ જીવનભરનું મૂડીરોકાણ છે

 

વેદ અને આયુર્વેદમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનાં પ્રયોગોને વર્તમાન સમયમાં પણ સાકાર કરવા દંપતિઓએ પ્રયત્ન કરવો જોઈએ . પોતાનાં સંતાન આદર્શ હોય તેવી મહેચ્છા પૂરી કરવા તેમણે આદરેલો યજ્ઞ સફળ થશે જ .લગ્નના પવિત્ર બંધને જોડાયેલાં નવદંપતી કે જેઓ સાચા અર્થમાં પરમ સુખમય દાંપત્યજીવન ગાળવા ઇચ્છે છે અને જેમના ઉચ્ચ આદર્શો છે અને જેઓ સર્વગુણસંપન્ન આદર્શ સંતતિની ઝંખના સેવે છે તેવાં નવદંપતીએ ફાધર વાલેસનું લગ્ન સાગરઅને ગાયનેકોલોજિસ્ટ ડો. નીલેશ પટેલનું ગર્ભસંહિતાપુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.

Also Available Part -1,2,3 & 4

 

 

Subjects

You may also like
  • Matrutva Ane Baluchher
    Price: रु 200.00
  • Garbhasamhita Part -1
    Price: रु 160.00
  • Tame Ane Tamaru Nirogi Baalak
    Price: रु 70.00
  • Garbhavastha (Gujarati Book)
    Price: रु 250.00
  • Baal Arogyashastra
    Price: रु 300.00
  • Baalucher Ni Kala
    Price: रु 60.00
  • Baa Ane Baalak
    Price: रु 455.00
  • Putrada Ane Paarnu
    Price: रु 265.00
  • Ghadtar Ane Chantar
    Price: रु 140.00
  • Bal Uchherni Barakhdi
    Price: रु 85.00
  • Garbhasamhita (Part 3 )
    Price: रु 160.00
  • Ayurvediya Garbhasanskar (With Cd)
    Price: रु 250.00