Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Hu Krishna Chhu (Gujarati Translation of I Am Krishna)
Deep Trivedi
Author Deep Trivedi
Publisher R.R.Sheth & Co.
ISBN 9789384850340
No. Of Pages 320
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 399.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636897831131007974.jpg 636897831131007974.jpg 636897831131007974.jpg
 

Description

Hu Krishna Chhu (Gujarati Translation of I Am Krishna) By Deep Trivedi
 

હું કૃષ્ણ છું - મન અને જીવનનો માસ્ટર
 

'હું કૃષ્ણ છું' વિશ્ર્વનાં સહુથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક, કૃષ્ણનાં જીવનને ઐતિહાસિક રૂપમાં પ્રસ્તુત કરવાની દુનિયાની પ્રથમ કોશિશ છે, જેમાં સદીઓ પહેલાં જન્મેલા કૃષ્ણની સાયકોલોજીકલ વિકાસ-યાત્રા વર્ણવેલ છે. તેમની જીવનગાથાને ઘટનાઓથી અને પ્રામાણિક દસ્તાવેજો તથા શાસ્ત્રોમાંથી પરોવવામાં આવી છે. પ્રથમ વ્યક્તિનાં દ્રષ્ટિકોણથી લખવામાં આવેલું આ પુસ્તક કૃષ્ણની વિચારધારા તથા એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની પાછળનાં કારણો પર પ્રકાશ પાડે છે. આની સહુથી મહત્વપૂર્ણ વાત એ છે કે એમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કૃષ્ણ જન્મથી ભગવાન નહોતાં, બલ્કે તેમણે એ ઊંચાઈ પોતાના કર્મોથી અને કાર્યોથી પ્રાપ્ત કરી હતી. મહાન જીવનોમાંથી શીખવાની આપણી ક્ષમતા પર તાળા લાગી જાય છે, જ્યારે આપણે એ માનીને ચાલીએ છીએ કે કોઈ ભગવાન છે કે ભગવાન બનવા આવ્યું છે, જ્યારે કૃષ્ણ તો મનુષ્ય જાતિનાં ઈતિહાસનાં એકમાત્ર પૂર્ણ પુરુષ છે, જેમના જીવનમાંથી હરકોઈ શીખી શકે છે. આ પુસ્તકમાં કૃષ્ણ જેવા અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિકના વિભિન્ન પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમ કે કલાકાર, પ્રેમી, રાજનેતા, સાયકોલોજીસ્ટ, વ્યવસાયી, દૂરદર્શી અને ગુરૂ.

  કૃષ્ણએ ગોવાળમાંથી દ્વારકાધીશ સુધીની યાત્રા પાર કરી.

  તેઓ કઠિનતમ પરિસ્થિતિઓમાં પણ હસીને જીવન જીવવાની કળા જાણતા હતા.

  એમનું જીવન શૂન્યમાંથી સર્જન કરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

  એમણે જીવનનું પ્રત્યેક યુદ્ધ જીત્યું - પછી એ યુદ્ધ ચાહે આર્થિક હોય, સામાજિક હોય કે રાજકીય.

બેસ્ટ સેલર 'હું મન છું' ના લેખક, દીપ ત્રિવેદી, જેમણે પોતાનાં લેટેસ્ટ પુસ્તક 'હું કૃષ્ણ છું - મન અને જીવનનો માસ્ટર'માં કૃષ્ણનાં મન અને તેમના જીવન પરથી પડદો ઉઠાવ્યો છે.

 

 

 

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00