Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Hu Maru Sarnamu Chhu (Gujarati Translation Of Notes To Myself)
Hugh Prather
Author Hugh Prather
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788184402322
No. Of Pages 230
Edition 2009
Format Paperback
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1404_humarusarnamu.Jpeg 1404_humarusarnamu.Jpeg 1404_humarusarnamu.Jpeg
 

Description

હું મારું સરનામું છું - હ્યું પ્રેથર (Hugh Prather)

Hu Maru Sarnamu Chhu (Gujarati Translation of Notes To Myself)

અર્થઘટન અને આસ્વાદક: રમેશ પુરોહિત


આ પુસ્તકનું નામ 'હું મારું સરનામું છું' ખૂબ જ સૂચક છે. વીસમી સદીની આખરી ક્ષણોએ અને એક્વીસમીના આરંભે આપણે તમામ નામ વિનાના, સરનામાં વગરના પરબીડિયા જેવા છીએ. સાચું એડ્રેસ મળતું નથી, એટલે ખોટા સરનામે ફરીએ છીએ. આ ખોટું સરનામું એટલે આપણી હુંપદથી ફાટફાટ થતી મોટા ભાગની નિરર્થક પ્રવૃતિઓ, સત્તાની લાલસા, પ્રસિદ્ધિનો મોહ અને સામાજિક સ્વીકૃતિની ભૂખ. આપણા બરડ, બટકણા અને લટકતી સલામ જેવા સંબંધો, ઉપરછલ્લી ઝાકઝમાળ, અંદરનો વલોપાત, અતૃપ્તિ અને અધીરાઈના છાયા-પડછાયાઓનું એક જંગલી ટોળું... બધા જ રઘવાયા થઈને દોડી રહ્યા છે. પલાઠી વાળીને, શ્વાસ હેઠો મુકીને, હાશકારો અનુભવીને સ્વસ્થ ચિત્તે બેસવાની કોઈને ફુરસદ નથી અને લાગે છે કે આવી જરૂરિયાત પણ જણાતી નથી. માણસ અંદરથી ઓલવાતો જાય છે એવી પરિસ્થિતિમાં કોઈ આપણી આંધળી ગતિને અટકાવે છે.આપણને પોતાની પાસે બેસાડે છે. ભ્રમ અને નિરર્થકતા શું છે એ સમજાવે છે અને મૃદુસ્વરે કહે છે કે તમારું સરનામું ક્યાંય બહાર નથી પણ તમે જ તમારું સરનામું છો. તમે કોઈ ખોટે પાટે ચડી ગયા છો એટલે સ્ટેશન આવતું નથી. આ પુસ્તક આપણને ખુદની તરતપાસ અને તલાશી કરવા પ્રોત્સાહિત કરે છે અને વિચાર કરવા પ્રેરે છે.


'મુંબઈ સમાચાર' માં દર રવિવારે હપ્તાવાર આ પુસ્તક 'ગૂફ્તગું' કટારમાં પ્રગટ થયેલ છે.

Subjects

You may also like
  • Chanakya Niti Shastra
    Price: रु 100.00
  • Chanakyaniti
    Price: रु 150.00
  • Aagal Vadho Seema Paar
    Price: रु 150.00
  • Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
    Price: रु 250.00
  • Self Motivation
    Price: रु 80.00
  • Sanyasi Jemne Potani Sampatti Vechi Naakhi
    Price: रु 225.00
  • Tamara Mrutyu Par Kon Aasu Sarse (Gujarati Translation of Who Will Cry When You Die)
    Price: रु 225.00
  • Man Je Mane Na Har [Gujarati Translation of Invincible Thinking]
    Price: रु 199.00
  • Maaro Vahalo Paiso
    Price: रु 299.00
  • Power Of Positive Thinking (Gujarati Translation)
    Price: रु 275.00
  • Antar No Ujaas
    Price: रु 80.00
  • Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job)
    Price: रु 175.00