Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Maro Sangharsh (Gujarati Translation Of Main Kamph)
Adolf Hitler
Author Adolf Hitler
Publisher Aadarsh Prakashan
ISBN 9788194986676
No. Of Pages 206
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 225.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
7015_marosangharsh.Jpeg 7015_marosangharsh.Jpeg 7015_marosangharsh.Jpeg
 

Description

 

'Mein Kampf' Gujarati Translation

મારો સંઘર્ષ - એડોલ્ફ હિટલર હિટલરની આત્મકથા 'Mein Kampf' નો ગુજરાતી ભાવાનુવાદ

અનુવાદ: ડો.બી.ડી.ઠાકર

મારી આ આત્મકથા અપરિચિતો માટે જ નહીં, પરંતુ આંદોલનો સાથે સંકળાયેલા સૌ સહાનુભૂતિશીલ અનુયાયીઓ માટે પણ છે. આ અનુયાયીઓના સમગ્ર મનહ્રદય આની સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છે. અને તે સૌની ઇચ્છા આ આંદોલનની ગંભીરતાપૂર્વક જાણકારી મેળવવાની છે હું બરાબર જાણું છું કે ભાષણની જેટલી અસર પડે છે તેટલો પ્રભાવ લેખનનો નથી પડતો. કદાચ આજ કારણે બધા જ આંદોલનોનું સંચાલન લેખકોએ નહીં, પણ વક્તાઓએ સંભાળ્યુ હતું . પરંતુ તે સાથે આ સત્યનેય નકારી શકાતું નથી કે દરેક સિદ્ધાંતને કઠોર વાસ્તવની ભૂમિ પર પ્રસ્થાપિત કરવો તથા તેના પ્રચાર-પ્રસાર માટે તેને લિપિબદ્ધ કરવો પણ એટલો જ આવશ્યક છે.

 

------એડોલ્ફ હિટલર

વિશ્વના ઈતિહાસમાં અનેક મહત્વાકાંક્ષી વ્યક્તિઓના ઉલ્લેખો મળે છે આ સૌ વ્યક્તિઓએ પોતાની ચોક્કસ અભિલાષાઓ પૂરી કરવા માટે વિશ્વસમ્રાટ બનવાના સપના સેવ્યાં .આ લોકોએ માત્ર સપના જ જોયા નહીં, પણ તે સપનાને સાકાર કરવા માટે વિષમ સંઘર્ષ પણ વેઠ્યો. પરંતુ કમભાગ્ય ! આજ સુધી એવી એક પણ વ્યક્તિનું અસ્તિત્વ પ્રકાશમાં નથી આવ્યું કે જેણે પોતાની મંજિલની નજીક પહોંચતાં પહોંચતાં તો તેમનો સમગ્ર જીવનસંગ્રામ એક જ ઝાટકામાં ઉદ્દેશહીન બની ગયો અને તે સૌ ઈતિહાસમાં ઉદાહરણ બનીને જ રહી ગયા. આવી જ એક મહત્વકાંક્ષી વ્યક્તિનો જન્મ જર્મનીમાં થયો. આ વ્યક્તિ વિષમ સંજોગો સામે ઝુઝ્તો ઝુઝ્તો અંતે જર્મનીનો તાનાશાહ બન્યો અને માનવતાનો શત્રુ કહેવાયો. એ મહાન હસતી હતી '

એડોલ્ફ હિટલર ' શું ખરેખર વાસ્તવમાં હિટલર માનવતાનો દુશ્મન હતો ખરો ? પ્રસ્તુત પુસ્તક 'મારો સંઘર્ષ' ( 'માઈન કામ્ફ') એડોલ્ફ હિટલરની આત્મકથાના કેટલાક અંશોનો સરળ ગુજરાતી ભવાનુવાદ છે.આ ભાવાનુંવાદના વાંચનથી ઉપરના પ્રશ્નનો વાચકોને અચૂક જવાબ મળી રહેશે .

 

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00