Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Narendra Modi Adhunik Gujarat Na Shilpi
M.V.Kamath
Author M.V.Kamath
Publisher R.R.Sheth & Co.
ISBN 9789380051376
No. Of Pages 365
Edition 2009
Format Paperback
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1618_narendramodiadhunik.Jpeg 1618_narendramodiadhunik.Jpeg 1618_narendramodiadhunik.Jpeg
 

Description

Narendra Modi : Aadhunik Gujaratna Shilpi


આ પુસ્તક વિશે મહાનુભાવોના પ્રતિભાવ: શ્રી નરેન્દ્ર મોદી રાજકારણી છે. સાધુ નથી. એમની પાસે સાધુપણાની અપેક્ષા રાખનારાઓ પોતે અસાધુ હોય, તોય પૂર્વગ્રહો છોડવા તૈયાર નથી. નરેન્દ્રભાઈની કર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા અનન્ય છે. તેઓ નિયતિના સુપુત્ર છે.-- ગુણવંત શાહ// નરેન્દ્રભાઈ આપણી પાસેના એવા નેતા છે જેઓ વિશાળ દૃષ્ટિ અને ઇચ્છાશક્તિ ધરાવે છે. મક્કમ મનોબળ દ્વારા વિચારને સત્યમાં ફેરવવાની તેમને આદત છે. તેઓ અમલમાં વિશ્વાસ રાખે છે. અને અસરકારક અમલ માટે તેમને પક્ષપાત છે, જેની આજે ભારતને જરૂર છે.--મૂકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ// ગુજરાતનો અસરકારક વહીવટ કરવાની બાબતે અમે શ્રી નરેન્દ્રભાઈથી અત્યંત પ્રભાવિત છીએ.--રતન તાતા, તાતા ઈન્ડસ્ટ્રીઝ// નેતા એ એવી વ્યક્તિ છે જે અનેક લોકોને આકર્ષી શકે. નરેન્દ્રભાઈ ભારતના સૌથી મોટા નેતાઓમાંના એક છે. રાજકીય દૃષ્ટિ અને નેતા તરીકે નરેન્દ્રભાઈએ અનેક સિદ્ધિઓ મેળવી છે.--અનિલ અંબાણી, એ.ડી.એ.જી.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00