O Henry Ni Sadabahar Vartao By O Henry
ઓ' હેન્ર્રીની સદાબહાર વાર્તાઓ
O' Henry (ઓ' હેન્ર્રી )
અનુવાદ : પરેશ વ્યાસ
અંગ્રેજી વાર્તા સાહિત્યમાં શહેનશાહનું બિરુદ પામેલા O'henry ની આજના યુગમાં ૫ણ પ્રસ્તુત એવી ચુંટેલી-શ્રેષ્ઠ વીસ વાર્તાઓને ગુજરાતીમાં અગાઉ કયારેય ૫ણ ન માણ્યો હોય તેવો સંપૂર્ણ અનુવાદ.
આ અનુવાદની વિશેષતા એ છે કે તેમાં કશુંએ જતું કરવામાં આવ્યું નથી. O'henry ના ભાષાચાતુર્ય, વિનોદવૃતિ, શબ્દોની રમત અને અનપેક્ષિત અંત એ રીતે ઝીલવામાં આવ્યા છે કે વાંચકોને લાગશે કે O'henry ૧૦૦ વર્ષે પુન: જીવિત થઇ ગુજરાતીમાં લખવા લાગ્યા છે !
O'henryના ચાહકો જ નહીં. ૫રંતુ વાર્તાસાહિત્યરના રસિયા તમામ માટે વારંવાર વાંચવો ગમે તેવો ગુજરાતીમાં સૌ-પ્રથમ અનોખી રીતે પ્રસ્તુત થયેલો O'henry ની શ્રેષ્ડ વાર્તાઓનો સંગ્રહ....