Samjanthi Sukhi Thaiye By Manish Thaker
સમજણથી સુખી થઈએ
મનીષ ઠાકર
જીવનને સમજીને સુખને પામવાના માઈલસ્ટોન
વિચારોની Clarity ન હોવાને કારણે પોતે ઉભા કરેલા ખોટા અનુમાનો અને બેબુનિયાદ તર્કોથી માણસ જેટલો છેતરાય છે એટલો એ બીજા લોકોથી નથી છેતરાતો, અને સરવાળે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે.
આજના હરીફાઈભર્યા યુગમાં વ્યક્તિએ સૌથી મોટું યુદ્ધ પોતાની 'જાત' સાથે ખેલવું પડતું હોય છે. દરેક વ્યક્તિ આજે બે 'ભાગ'માં વહેંચાયેલી છે. જીવનના દરેક પ્રશ્નોનો સામનો પણ આ એક જ વ્યક્તિની અંદર રહેલી બે વ્યક્તિઓએ કરવાનો છે.