Technical Analysis Ane Candlestick Nu Margdarshan
ટેકનીકલ એનાલિસિસ અને કેન્ડલસ્ટિકનું માર્ગદર્શન - રવિ પટેલ
આ પુસ્તકમાં ટેકનીકલ એનાલિસિસ જેવું કે કેન્ડલસ્ટિકસ ચાર્ટ પેટર્ન, ટેકનીકલ ઈન્ડીકેટર વગેરેનું સરળ ભાષામાં પ્રારંભિક જાણકારી રજુ કરવામાં આવી છે. તેજી-મંદી વગેરે ગાળામાં કઈ રીતે વ્યૂહાત્મક અભિગમ અપનાવવો અને કઈ રીતે અલિપ્ત રહેવું તે પણ સરળ ભાષામાં સમજાયું છે. આ પુસ્તકમાં ચાર્ટ અને કેન્ડલસ્ટિકસ પેટર્નસ અને ટેકનીકલ ઈન્ડીકેટર માટે જુદા જુદા કેસ સ્ટડી રજુ કરાયા છે. આ પુસ્તક દરેક રોકાણકારો અને ટ્રેડરોને ચાર્ટ, ટ્રેન્ડ અને રિવર્સલ ટ્રેન્ડ વગેરે સમજવામાં મદદરૂપ થશે. ઊપરાંત સ્પોટ બ્રેકઆઉટ, સપોર્ટ લેવલ, રેસીસ્ટન્સ લેવલ વગેરે જેવા ચાવીરૂપ મુદ્દાઓ સમજવામાં સહાયરૂપ થશે. આ ઊપરાંત શેરબજારમાં પ્રવૃત ટ્રેડર્સ, બાયર્સ, ઇન્વેસ્ટર્સ વગેરે માટે ક્યારે ખરીદવું ક્યારે વેચવું વગેરે સમસ્યા હલ કરવામાં પણ મદદરૂપ થશે.
Also Available In * English * Hindi