Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Garbhsanskar (Icchit Santan Prapti Matenu Prachin Vigyan)
Suresh-Alka Prajapati
Author Suresh-Alka Prajapati
Publisher WBG
ISBN 9789382345985
No. Of Pages 125
Edition 2017
Format Hardbound
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635892112968930074.jpg 635892112968930074.jpg 635892112968930074.jpg
 

Description

Garbhsanskar (Icchit Santan Prapti Matenu Prachin Vigyan) by Suresh-Alka Prajapati

 

ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટેનું પ્રાચીન વિજ્ઞાન: ગર્ભસંસ્કાર


શું તમે આ રહસ્ય જાણો છો?

*પ્રહલાદ , ધ્રુવ, નરસિંહ, તુકારામ, એકનાથ, જેવા મહાન ભક્તો કેવી રીતે બન્યા? તેની પાછળ એક રહસ્ય
*સીતા, મંદોદરી, દ્રોપદી, સાવિત્રી, તારા જેવી સતીશિરોમણી બનવા પાછળ પણ એક રહસ્ય છે.


દુનિયામાં જન્મનાર પ્રત્યેક અદ્દભુત, દિવ્ય અને આશ્ચર્યકારી વ્યક્તિત્વના પાછળ એક રહસ્ય છે.

આં પુસ્તકમાં આવા જ એક રહસ્યને ખોલવામાં આવી રહ્યું છે. એ જાણશો તો તમારા ઘરે પણ ઉપર પ્રમાણેના તમને ઈચ્છિત સંતાનો અવતરે

'ગર્ભસંસ્કાર' પુસ્તકમાં ખુબ જ વૈજ્ઞાનિક રીતે આવનાર બાળકના માનસિક, બૌધિક, અને આધ્યાત્મિક વિકાસ માંટેના વ્યવહારુ અને આચરણમાં મૂકી શકાય તેવા પ્રયત્નો સુચવેલા છે.જે આજના સમયમાં ખુબ જ આવશ્યક છે.

' ગર્ભસંસ્કાર ' પુસ્તકમાં ખુબ જ વૈજ્ઞાનિક રીતે આવનાર બાળકના માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટેના વ્યવહારુ અને આચરણમાં મૂકી શકાય તેવા પ્રયત્નો સુચવેલા છે. જે આજના કાળમાં ખુબ જ આવશ્યક છે.

 

આ સંપૂર્ણ પુસ્તક દરેક યુવાને લગ્ન કરતા પહેલા અવશ્ય વાચવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત વૈજ્ઞાનિક રીતે આપેલી જ છે. પરંતુ આજના કાળમાં સંસ્કારોની આવશ્યક સમજવી અને તેના માટે પ્રમાણિક પ્રયત્ન કરવો,તે ભુલાતું જાય છે.ઈશ્વરે આપણને વિશિષ્ટ હેતુસર આ દુનિયામાં મોકલ્યા હોય, તો એક બુદ્ધિશાળી માનવી ( માનવી એટલે જે પશુ નથી તે. પશુ કરતા વિશિષ્ટ રીતે વિચારી શકે અને આચરણમાં મૂકી શકે, તે જ સાચો મનુષ્ય ) તરીકે આપણે આપણા જીવનમાં આવા સંસ્કારોના સિંચન માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જેથી આપણે પ્રભુને ગમે તેવું જીવન બનાવી, પ્રભુનો આપણને આ દુનિયામાં મોકલવાનો હેતુ પૂરો કર્યાનો સંતોષ પ્રાપ્ત કરી શકીએ.

 

જે પણ વ્યક્તિ આ પુસ્તક વાંચશે, તેને ચોક્કસ પ્રભુને ગમતા થવાનું માર્ગદર્શન મળશે. પોતાનું જીવન સુંદર અને પોતાના બાળકોને ઉત્કૃષ્ટ બનાવવાનું સ્વપ્ન પૂરું થશે, તેવા મને પૂર્ણ વિશ્વાસ છે.

Subjects

You may also like
  • Matrutva Ane Baluchher
    Price: रु 200.00
  • Garbhasamhita Part -1
    Price: रु 160.00
  • Tame Ane Tamaru Nirogi Baalak
    Price: रु 70.00
  • Garbhavastha (Gujarati Book)
    Price: रु 250.00
  • Baal Arogyashastra
    Price: रु 300.00
  • Baalucher Ni Kala
    Price: रु 60.00
  • Baa Ane Baalak
    Price: रु 455.00
  • Putrada Ane Paarnu
    Price: रु 265.00
  • Ghadtar Ane Chantar
    Price: रु 140.00
  • Garbhasamhita Part -2
    Price: रु 160.00
  • Bal Uchherni Barakhdi
    Price: रु 85.00
  • Garbhasamhita (Part 3 )
    Price: रु 160.00