Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Vasundharani Vanaspatio Ayurvedic Medicinal Plants (Set of 4 Gujarati Books)
Ashok Sheth
Author Ashok Sheth
Publisher Navbharat Sahitya Mandir
ISBN
No. Of Pages 1250
Edition 2018
Format Hardbound
Language Gujarati
Price रु 6000.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636491412308104996.jpg 636491412308104996.jpg 636491412308104996.jpg
 

Description

Vasundharani Vanaspatio Ayurvedic Medicinal Plants (Set of 4 Gujarati Books)

 

By: Ashokbhai Sheth

 

વસુંધરાની વનસ્પતિઓ (આયુર્વેદના 4 ગ્રંથો)

 
અશોકભાઇ શેઠ
 
આ ગ્રંથો આયુર્વેદ રોગ નિદાન, સારવાર અને ચિકિત્સા ક્ષેત્રે એક નવો રાહ ચિંધનારા બની રહેશે
 
વસુંધરાની વનસ્પતિ જેવા આયુર્વેદના અદભૂત ગ્રંથની સમગ્ર વિશ્વને ભેટ આપનારા ભાવનગરના શેઠ બ્રધર્સ (કાયમ ચૂર્ણ) પરવિારના અશોકભાઇ શેઠ હવે આયુર્વેદના નવા સંશોધનો બાદ 4 અમૂલ્ય ગ્રંથો આયુર્વેદ રોગ નિદાન, સારવાર અને ચિકિત્સા ક્ષેત્રે એક નવો રાહ ચિંધનારા બની રહેશે.વર્ષોની રઝળપાટ અને અનુભવને અંતે તેમણે ૨૦૦૦ની સાલમાં 'વસુંધરાની વનસ્પતિઓ' નામે સમૃદ્ધ પુસ્તક લખ્યું.
 
વસુંધરાની વનસ્પતિ ના જુદા જુદા ચાર સંશોધનાત્મક ગ્રંથો અને અંગ્રેજીમાં પણ ધ હર્બ્સ ઓફ આયુર્વેદા ગ્રંથો પણ પ્રકાશિત કર્યા છે. વનસ્પતનિો નાનો છોડ પણ કેવી રીતે ઓળખશો. આ છોડ શું ઉપયોગમાં આવે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો  સહિતની ઉપયોગી માહિતી રંગીન ફોટોગ્રાફસ સાથે આપવામાં આવી છે.અશોકભાઇ શેઠ રચિત આયુર્વેદના મહાગ્રંથોનો ઉપયોગ ગુજરાત અને ભારતની ઉપરાંત વિદેશોમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ જેવા રાષ્ટ્રોમાં યુનિ.માં તેનો ઉપયોગ રેફરન્સ બૂક તરીકે કરવામાં આવે છે.

Subjects

You may also like
  • Ayurved Na Adbhut Upachaaro
    Price: रु 100.00
  • Dadima Nu Vaidu
    Price: रु 350.00
  • Khorak Aej Dawa
    Price: रु 250.00
  • Jade To Jadibutti
    Price: रु 250.00
  • Raho Niramay
    Price: रु 95.00
  • Vinela
    Price: रु 160.00
  • Rakhe Vahemaata
    Price: रु 190.00
  • Chuntela
    Price: रु 140.00
  • Upchaarbodh
    Price: रु 105.00
  • Arogyamangal
    Price: रु 140.00
  • Sarvamitrani Upchaar Yatra
    Price: रु 90.00
  • Vaid Bapanu Vaidu
    Price: रु 135.00