Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Amruta Ayurvedanam (Part 1 To 3)
Mallika Thakkur
Author Mallika Thakkur
Publisher Ashok Prakashan Mandir
ISBN 9789380192741
No. Of Pages 2460
Edition 2011
Format Paperback
Language Gujarati
Price रु 1125.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
7102_amrutaayur3.Jpeg 7102_amrutaayur3.Jpeg 7102_amrutaayur3.Jpeg
 

Description

Amruta Ayurvedanam (Part 1 To 3) By: Mallika Thakkur
 
 
 
અમૃતા : આયુર્વેદાણામ  (ભાગ 1 થી 3 )
 
ડો  મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર 
 
આયુર્વેદને જીવંત રાખવા આ ગ્રંથ અમૃતા : આયુર્વેદાણામ  (ભાગ 1 થી 3 ) એક મહત્વનું મોરપીંછ બની રહશે આજનો માનવી સુખ અને સંપતિ ઝંખે છે ત્યારે એને સમૃદ્ધિ શય્યામાં ઊંઘ આવતી નથી મેદ, ચરબી, મધુપ્રમેહ, સાંધાનો દુખાવો,વિગેરે રોગો થી ત્રસ્ત થઇ જાય છે આ બધા માટે કઈ વનસ્પતિ હાથવગી હોય જેનો ત્વરિત ઉપયોગ કરતા રાહત જણાય, આપણી આસપાસની તમામ વનસ્પતિઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી નીવડે છે માત્ર એની જાણકારી જોઈએ  .
 
પ્રસ્તુત ત્રણે ગ્રંથમાં દરેક વનસ્પતિ, સાગરિય પદાર્થો, ધાતુઓ અને અન્ન વિગેરેના વિવિધ ભાષામાં નામ આપવામાં આવ્યા છે એની સાથોસાથ એને કઈ રીતે ઓળખી શકાય એનું વર્ણન પણ આપવામાં આવ્યું છે કેટલીકવાર બે વનસ્પતિઓ લગભગ સરખી જ હોય પણ એને કઈ રીતે જુદી પડી શકાય તે પણ દર્શાવેલ છે આ બધા સાથે એના ગુણધર્મ એ વનસ્પતિ ધાતુ કે પદાર્થ ધરાવે છે તે પણ દર્શાવેલ છે સૌથી મહત્વની બાબત તો તેનો ઉપયોગ શેમાં થાય અથવા કયા રોગોમાં થાય તે પણ વિસ્તારપૂર્વક દર્શાવેલ છે આજ વનસ્પતિ ધાતુ કે પદાર્થને કઈ રીતે તૈયાર કરવાથી ચોક્કસ ઔષધ કે ગોળી કે આસવ બની શકે તેની રીત અને પ્રમાણ પણ આપવામાં આવ્યું છે 
 
આજ લેખિકાનું અન્ય એક પુસ્તક 'જડે તો જડીબુટ્ટી'

Subjects

You may also like
  • Ayurved Na Adbhut Upachaaro
    Price: रु 100.00
  • Dadima Nu Vaidu
    Price: रु 350.00
  • Khorak Aej Dawa
    Price: रु 250.00
  • Jade To Jadibutti
    Price: रु 250.00
  • Raho Niramay
    Price: रु 95.00
  • Vinela
    Price: रु 160.00
  • Rakhe Vahemaata
    Price: रु 190.00
  • Chuntela
    Price: रु 140.00
  • Upchaarbodh
    Price: रु 105.00
  • Arogyamangal
    Price: रु 140.00
  • Sarvamitrani Upchaar Yatra
    Price: रु 90.00
  • Vaid Bapanu Vaidu
    Price: रु 135.00