Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Alice In Wonderland (Gujarati Book)
Lewis Caroll
Author Lewis Caroll
Publisher Divine Publication
ISBN 9789352171002
No. Of Pages 105
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636363843685180352.jpg 636363843685180352.jpg 636363843685180352.jpg
 

Description

Alice In Wonderland (Gujarati Book) By Lewis Caroll

 

એલિસ ઈન વન્ડરલેન્ડ 

 
 
 લિવિસ કૈરૉલ
 
બાળકીની જિદ પર બનેલી જાદુઈ દુનિયાની એલિસ ઈન વન્ડરલેન્ડ
 
૧૮૩૨માં જન્મીને ૧૮૯૮માં ગુજરી ગયેલા આ લેખકની પરીકથા 'એલિસ ઈન વન્ડરલેન્ડ'  બેસ્ટસેલરની યાદીમાં મોખરાની હરોળે છે.તેમનાં દ્વારા લખાયેલું આ પુસ્તક બ્રિટિશ લાઇબ્રેરી માટે કિંમતી ખજાના જેવું હતું.ડૉદસનને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમનાં કૉલેજ ક્રાઇસ્ટ ચર્ચનાં ડીનનાં ત્રણ બાળકો લૉરિના, એલિસ અને એડિથ તેમનાં મિત્ર હતા. 1862નાં ઉનાળાની વાત છે, તેઓ બાળકોને લઈને બોટિંગ કરવા નીકળ્યા હતા. તે દિવસે તેમણે બાળકોને એલિસની જાદુઈ દુનિયામાં પહોંચવાની કહાણી સંભળાવી.
 
આ કહાણી સાંભળીને 10 વર્ષની એલિસ એટલી ખુશ થઈ ગઈ કે તે ડૉજસનને જિદ કરી બેઠી કે તેને એક કહાણી લખીને આપે. તેમણે એલિસની ખુશી માટે લખવાનું શરૂ કર્યું. 37 ચિત્રોનું આ પુસ્તક નવેમ્બર 1864માં એલિસને ભેટમાં મળ્યું હતું.

Subjects

You may also like
  • Saanch Ne Nahi Aanch
    Price: रु 150.00
  • Adukiyo-Dadukiyo [Set Of 5 Books]
    Price: रु 350.00
  • Maare To Chando Joiye
    Price: रु 150.00
  • Count Of Monte Cristo (Gujarati)
    Price: रु 100.00
  • Diamonds Of Congo Basin (Gujarati Translation)
    Price: रु 125.00
  • Vartadada Harish Nayakni Lajavab 101 Vartao
    Price: रु 300.00
  • Gijubhai Ni Balvartao (Set Of 10 Books)
    Price: रु 500.00
  • Dadajini Vaato
    Price: रु 80.00
  • Harish Nayakni 101 Vartao
    Price: रु 350.00
  • Navbharat Subodh Balvartao
    Price: रु 240.00
  • Miya Fuski Vinodmala (Set Of 10 Books)
    Price: रु 500.00
  • Lolatunani Gufaoma (by I K Vijaliwala)
    Price: रु 100.00