Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Majano Varta Khajano
Sudha Murty
Author Sudha Murty
Publisher R.R.Sheth & Co.
ISBN 9789382503491
No. Of Pages 160
Edition 2019
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
8478_majavartakhajano.Jpeg 8478_majavartakhajano.Jpeg 8478_majavartakhajano.Jpeg
 

Description

MAJA NO VARTA KHAJANO - SUDHA MURTY



સારી વાર્તા સાંભળવાનું કોણ ટાળે? અને એય તે જ્યારે દાદીમા પોતાના અઢળક ખજાનામાંથી એક પછી એક વાર્તા એમની રસાળ શૈલીમાં કહેતા હોય...! દાદીમા લઈને આવ્યાં છે મજાનો વાર્તાખજાનો. ...જેમાં છે જુદા-જુદા રાજાની વાર્તાઓ, વાંદરા અને ઉંદરની વાર્તાઓ... રીંછ અને ભગવાનની વાર્તાઓ... જેવી કે... એક રીંછ ખરાબ ફળ ખાય છે અને ગુસ્સે ભરાય છે; એક આળસુ માણસ પોતાની દાઢી સળગી જવાની તૈયારીમાં હોય છે ત્યાં સુધી આગને બુઝાવતો નથી; એક રાજકુમારી સરસ મજાની ડુંગળીમાં ફેરવાઈ જાય છે; એક રાણી વિચિત્ર માણસોને અને અદ્‍ભુત પ્રાણીઓને શોધે છે... બાળમિત્રો, રજાના દિવસોમાં દાદીમા તમારા માટે આ "મજાનો વાર્તાખજાનો' ખોલી દઈને મનોરંજન સાથે તમારું વૈચારિક ઘડતર કરશે. તો આવો, તમે પણ પેલા સાત બાળકોની જેમ દાદીમા સાથે જોડાઈ જાઓ, રાહ કોની જુઓ છો?

Subjects

You may also like
  • Saanch Ne Nahi Aanch
    Price: रु 150.00
  • Adukiyo-Dadukiyo [Set Of 5 Books]
    Price: रु 350.00
  • Maare To Chando Joiye
    Price: रु 150.00
  • Gijubhai Ni Balvartao (Set Of 10 Books)
    Price: रु 300.00
  • Count Of Monte Cristo (Gujarati)
    Price: रु 100.00
  • Sathidaar Ni Shodhma
    Price: रु 125.00
  • Diamonds Of Congo Basin (Gujarati Translation)
    Price: रु 125.00
  • Vartadada Harish Nayakni Lajavab 101 Vartao
    Price: रु 300.00
  • Mulla Nasruddin
    Price: रु 100.00
  • Gijubhai Ni Balvartao (Fully Colourful) (Set Of 12 Books)
    Price: रु 900.00
  • Dadajini Vaato
    Price: रु 120.00
  • Harish Nayakni 101 Vartao
    Price: रु 350.00