સંસ્કાર કથાઓ - હેતા ભૂષણ
Sanskar Kathao (Gujarati) By Heta Bhushan
૩૦ જીવનપ્રેરક પ્રસંગકથાઓનો સંગ્રહ.
સંસ્કાર આપણા બધાની અંદર છે.ભારતીય સંસ્કૃતિમાં જન્મ લેનાર દરેકની અંદર જાગ્રત કે સુશુષ્ત અવસ્થામાં સંસ્કાર બીજ હોય જ છે.જરૂર છે આજના સમયમાં ભુલાઈ ગયેલા સંસ્કારોને જગાડવાની.