Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Agnikanya
Dhruv Bhatt
Author Dhruv Bhatt
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9789351623861
No. Of Pages 252
Edition 2016
Format Hardbound
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
4112_agnikanya.Jpeg 4112_agnikanya.Jpeg 4112_agnikanya.Jpeg
 

Description

Buy Agnikanya Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices

અગ્નિકન્યા - ધ્રવ ભટ્ટ
  

હજારો વર્ષથી હિમાલયના બરફ તળે દબાયું છે ભારતીય ગાથઓનું એક મહાન પાત્ર. હા, પાંચાલી, પાંડવોની પત્ની, દ્રુપદની પુત્રી અને આર્યાવર્તની સર્વાધિક લોકપ્રિય મહારાણી. દુનિયાએ તેને દુઃખ અને પીડાના પર્યાય તરીકે જ જોઈ છે. ધ્રુવ ભટ્ટની આગવી દ્રષ્ટી મહાભારતના આ પાત્રને સત્ય માટે પોતાનો ભોગ આપીને પણ જીવનભર લડતી રહેલી મહાનારી તરીકે આપણી સામે રજુ કરે છે. સતિત્વનો સત્યાર્થ શું છે, સ્ત્રીનું ગૌરવ શું છે તે જાણતા શ્રી કૃષ્ણ આ કથામાં સ્વયં પોતાના મોંએ પાંચાલીને કહે છે... પાંચાલી, પુરુષો સમર્થ હોતા નથી. સ્ત્રીઓ તેમને સમર્થ બનાવે છે...આ મહાન પાત્રને સમજવા આ કથા વાંચવી જરૂરી છે...

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 550.00
  • Krushnaavataar-2
    Price: रु 550.00
  • Krushnaavataar-3
    Price: रु 550.00
  • Patan Ni Prabhuta
    Price: रु 250.00
  • Rajadhiraj
    Price: रु 425.00
  • Jai Somnath
    Price: रु 260.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 150.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 400.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 1400.00
  • Lajja Sanyal
    Price: रु 225.00
  • Aashka Maandal
    Price: रु 475.00