Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
GPSC Paper 2 Mate Ganitik Kshamta Ank Ganit (Short Tricks Sathe)
B C Rathod
Author B C Rathod
Publisher Akshar Publication
ISBN 9788192945101
No. Of Pages 388
Edition 2019
Format Paperback
Language Gujarati
Price रु 325.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636528549747200173.jpg 636528549747200173.jpg 636528549747200173.jpg
 

Description

GPSC Paper 2 Mate Ganitik Kshamta Ank Ganit (Short Tricks Sathe) by B C Rathod

 

GPSC પેપર-2 માટેનું સહાયક સંદર્ભ પુસ્તક 

 
ગાણિતિક ક્ષમતા (અંકગણિત) શોર્ટ ટ્રિક્સ સાથે 
 
 
GPSC,UPSC,IBPS,Railway,Bank,TET,TAT ગૌણ સેવા પસંદગી મંડળ,પોલીસ ભરતી બોર્ડ,સચિવાલય-બિનસચિવાલય ક્લાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી પુસ્તક
 
 
ડો.બી.સી.રાઠોડ /પોપટસિંહ બી.વાઘેલા 
 
જીપીએસસીની પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 'ગાણિતિક પ્રશ્નો'ના જવાબો વિદ્યાર્થીઓએ માર્યાદિત સમયમાં આપવાના હોય છે.ગણિતના 33 જેટલા વિવિધ પ્રકરણોને સરળ રીતે અને સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીને પણ સરળતાથી સંજય તે રીતે અહીં પ્રસ્તુત કરવામાં આવેલ છે.
 
 
આ ઉપરાંત સૈધાંતિક MCQ, અગાઉની વિવિધ પરીક્ષાઓ જેવી કે ગૌણ સેવા,ચીફ ઓફિસર,વહીવટી અધિકારી-2,નાયબ મામલતદાર,નોધણી -નિરીક્ષક -2માં પૂછાયેલા ગાણિતિક MCQ પ્રશ્નો જવાબ સાથે આપવામાં આવ્યા છે.જે સર્વે વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે.
 
 
પુસ્તકની વિશેષતાઓ :
 
*ગણિતના પાયાના ખ્યાલોની સરળ સમજુતી 
*ઝડપી ગણતરી માટેની Short-Tricks.
*ગાણિતિક સુત્રોની સરળ સમજૂતી ઉદાહરણો સાથે 
*સૈધાંતિક ગણિત, ગાણિતિક ખ્યાલો MCQ  સંદર્ભે 
*ગાણિતિક ચિહ્નો, પ્રમાણમાપ અને રૂપાંતર 
*દરેક એકમને અંતે સ્વાધ્યાયના દાખલાઓ 
*અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ઉત્તર સહીત
 

Subjects

You may also like
  • Brihad Gujarati Nibandhmala Ane Lekhankala
    Price: रु 250.00
  • Gujarati Vyakaran Parichay
    Price: रु 280.00
  • A Comprehensive English Grammar And Composition (Exercises With Answers For GPSC Exam)
    Price: रु 300.00
  • Gujarati Vyakaran (GPSC Exam Varg 1 Ane 2)
    Price: रु 240.00
  • Kaydo (Gujarat Police Bharti Board Dwara Ayojit PSI ni Pariksha Mate)
    Price: रु 325.00
  • Gyandeep Liberty General Knowledge
    Price: रु 320.00
  • Sub Auditor Sub Accountant (Latest Edition)
    Price: रु 140.00
  • TET 2 Teacher Eligibility Test (Prathmik Shikshak Yogyata Kasoti) (Samajik Vigyan Std 6 To 8) Model Prashnapatro Jawab Sahit
    Price: रु 500.00
  • TET 2 Teacher Eligibility Test (Prathmik Shikshak Yogyata Kasoti) (Ganit Vigyan Std 6 To 8) Model Prashnapatro Jawab Sahit
    Price: रु 500.00
  • TET 2 Teacher Eligibility Test (Prathmik Shikshak Yogyata Kasoti) (Bhasha Std 6 To 8) Model Prashnapatro Jawab Sahit
    Price: रु 500.00
  • Conductor Bharti Pariksha (Practice Work Book)
    Price: रु 200.00
  • Akshar General Knowledge (Latest Edition 2019)
    Price: रु 575.00