Gujarat Parichay (Gujarat Vishe 14000 Thi Pan Vadhu Prashno)-2021 EDITION
AN USEFUL BOOK GIVING INFORMATION ON GUJARAT FOR COMPETITIVE EXAMS. THIS BOOK CONTAINS MORE THAN 6000 OBJECTIVE QUESTIONS ON GUJARAT (Latest 2021 Edition) ગુજરાત પરિચય પ્રા ડો. બી.સી.રાઠોડ નવા જીલ્લા-તાલુકાની રચના થતા બદલાયેલ જીઓગ્રોફીક્લ માહિતી સાથે ગુજરાત વિશે માહિતી આપતું 14000 થી પણ વધુ હેતુલક્ષી પ્રશ્નો ધરાવતું અનોખું પુસ્તક જીપીએસસી, ગૌણ સેવા મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ સબ ઇન્સ્પેકટર, રેલ્વે, બેંકીગ, એલ.આઈ.સી.,ક્લાર્ક, રેવન્યુ તલાટી, હિસાબી અધિકારી, યુપીએસસી, નેટ/સ્લેટ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેમજ 'સામાન્ય જ્ઞાન' વિષયના વિદ્યાર્થીઓ, શિક્ષકો,અને ગુજરાત વિશે જાણવા માંગતા ગુજરાતપ્રેમીઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન